________________
કર્મગ્રંથ-૬
ઉ. બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-૪, બંધોદયભાંગા ૧૬ X ૯
= ૧૪૪, ઉદયસત્તાભાંગા -૯ X ૪ = ૩૬, બંધોદય સત્તાભાંગા
૧૬ X ૯ X૪ = ૫૭૬ ૩૫૮. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૦, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ X ૧૦ = ૧૬૦, ઉદય સત્તાભાંગા ૧૦
X ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૦ x ૫ = ૮૦૦ ૩૫૯. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિય વાયુકાયના સંવેધભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૧૬, એકેન્દ્રિયના વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તા-૩.
૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ X૧ = ૧૬, ઉદય સત્તાભાંગા
૧ X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧ X ૩ = ૪૮ ૩૬૦. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૪, સત્તા-૪. ૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ X૪ = ૬૪, ઉદય સત્તાભાંગા ૪ x ૪ =
૧૬, બંધોદય સત્તા ૧૬ X ૪ x ૪ = રપ૬ ૩૬૧. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા
કેટલા થયા? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૨, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ X ૨ = ૩ર, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦,
બંધોદય સત્તાભાંગા ૧૬ Xર X૫ = ૧૬૦ ૩૬ર. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયવાયુકાયના સંવેધ ભાંગા કેટલા
થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગો-૧, સત્તા-૩. ૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ X ૧ = ૧૬, ઉદય સત્તાભાંગા ૧ X ૩ = ૩,
બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧ X ૩ = ૪૮ ૩૬૩. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય?
ઉ