________________
કર્મગ્રંથ-૬
બંધોદય સત્તાભાંગા ૪ X ૧૨ X ૪ = ૧૯૨ ૩૪૩. ત્રેવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા ૪, ઉદયભાંગા ૧૧પર, સત્તા ૪. ૨, ૮૮ - ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૧૫ર X૪ = ૪૬૦૮, ઉદય સત્તાભાંગા ૧૧૫ર X૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૧પર X૪ = ૧૮૪૩ર
થાય છે. ૩૪૪. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા ૪, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૩ર, સત્તા-૫. ૯૨, ૮૮૮૬, ૮૦-૭૮, બંધોદયભાંગા ૧૨૮, ઉદય સત્તાભાંગા ૧૫૧,
બંધોદય સત્તાભાંગા ૬૦૪, ૩૪૫. ત્રેવીશના બંધે ચોવીશના ઉદય કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા ૪, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૧૧, સત્તા-પ. બંધોદયભાંગા ૪૪, ઉદય સત્તાભાંગા પ૩, બંધોદય સત્તાભાંગા ૨૧૨
ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા ૪, ૨૫ના ઉદયે ઉદયભાંગા ૨૩, સત્તા-૫, બંધોદયભાંગા
૯૨, ઉદય સત્તાભાંગા ૬૧, બંધોદય સત્તાભાંગા ૨૪૪ ૩૪૭. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
બંધમાંગા ૪, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૬૦૦ સત્તા પ, બંધોદયભાંગા
૨૪૦૦ ઉદય સત્તાભાંગા ર૬૯૯, બંધોદય સત્તાભાંગા ૧૦૭૯૬ થાય. ૩૪૮. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
બંધભાંગા-૪, ૨૭ના ઉદયે ઉદયભાંગા-રર, સત્તા-૪, બંધોદયભાંગા
૮૮, ઉદય સત્તાભાંગા-પ૬, બંધોદય સત્તાભાંગા-૨૨૪ ૩૪૯. ત્રેવીશના બંધે અાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪, ઉદયભાંગા-૧૧૮૨, સત્તા-૪, બંધોદયભાંગા-૪૭૨૮,
ઉદય સત્તાભાંગા-૪૬૮૦, બંધોદય સત્તાભાંગા-૧૮૭૨૦ ૩૫૦. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪, ઉદયભાંગા-૧૭૬૪, સત્તા-૪, બંધોદયભાંગા-૭૦૫૬,
૩૪૬.