________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૬૧
૩૩૯
૩૩૭. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ. બંધમાંગા ૪, વૈક્રીય મનુષ્યના ઉદય ભાંગા ૮, સત્તા-૨. ૯૨, ૮૮,
બંધોદય ભાંગા ૪ X ૮ = ૩ર, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬,
બંધોદય સત્તાભાંગા ૪ X ૮ X ૨ = ૬૪ ૩૩૮. ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૪ વિકસેન્દ્રિયના ઉદયભાંગા ૧૮, સત્તા-૪. ૯૨, ૮૮ - ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૮ ૧૮ = ૭૨, ઉદય સત્તાભાંગા ૧૮ X૪ = ૭ર, બંધોદય સત્તાભાંગા ૪ x ૧૮ X૪ = ૨૮૮
ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ
બંધભાંગા-૪, ઉદયભાંગા ૧૭૨૮, સત્તા-૪. ૯૨, ૮૮ - ૮૬- ૮૦, બંધોદય ભાંગા ૪ x ૧૭૨૮ = ૬૯૧૨, ઉદય સત્તાભાંગ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૭૨૮ x ૪ =
૨૭૬૪૮, ૩૪૦. ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે વક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય ? બંધભાંગા ૪, ઉદયભાંગા ૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪ X ૮ = ૩૨, ઉદય સત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
૪ X ૮ x ૨ = ૬૪, ૩૪૧.
ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા ૪, ઉદયભાંગા ૧૧૫ર, સત્તા-૪. ૯૨, ૮૮, - ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૧૫ર X૪ = ૪૬૦૮, ઉદય સત્તામાંગા ૧૧પર X ૪ ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૪ x ૧૧પર x ૪ = ૧૮૪૩ર ત્રેવીશના બંધે એકત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા ૪, ઉદયભાંગા ૧૨, સત્તા-૪. ૯૨, ૮૮ - ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ x ૧૨ = ૪૮, ઉદયસત્તાભાંગ ૧૨ X ૮ = ૪૮,
૩૪ર.