________________
કર્મગ્રંથ-૬
.
= ૩૨, બંધોદય સત્તાભાંગા ૪૪૧૬ xર = ૧૨૮ થાય. ૩૩ર. ત્રેવીશના બંધે અટ્ટાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૪, વૈક્રીય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪ X ૮ = ૩ર, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, -
બંધોદય સત્તાભાંગા ૪ X ૮x૨ = ૬૪ થાય છે. ૩૩૩. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪, વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨ ૮૮, ૮૬, ૮૦બંધો.ભાંગા૪ X ૧૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૧૨ X૪
=૪૮, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૨ X ૪ = ૧૯૨ થાય. ૩૩૪. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધમાંગા-૪, સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. ૯૨,
૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૪ X ૧૧૫ર = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૪
X ૧૧૫ર X૪ = ૧૮૪૩ર થાય છે. ૩૩૫. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ? બંધભાંગા-૪, વૈકીય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪૪૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૨X ૧૬ = ૩૨, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૬ ૪૨ == ૧૨૮ થાય. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ x ૫૭૬ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા પ૭૬ X૪ = ર૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪ Xપ૭૬ X ૪ = ૯૨૧૬ થાય.
૩૩૬.