________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
પ૯
બંધોદયભાંગા ૪ X ૮ = ૩ર, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬,
બંધોદય સત્તા ૪ x ૮ x ૨ = ૬૪ ૩૨૭. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ બંધમાંગા-૪, વૈક્રીય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮,
બંધોદય ભાંગા ૪૮૮ = ૩૨, ઉદય સત્તાભાંગા ૮x૨ = ૧૬,
બંધોદય સત્તાભાંગા ૪X ૮ X ૨ = ૬૪ ૩૨૮. ત્રેવીશના બંધે અઢાવીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૪ ,વિકસેન્દ્રિયના ઉદયભાગા -૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા ૬X૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૬X૪
= ૨૪, બંધોદય સત્તાભાંગા ૪ x ૬ X૪ = ૯૬ ૩ર૯, ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૪, સામાન્ય તિર્યંચ ના ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨,
૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાગ ૪ x ૫૭૬ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૫૭૬ X૪ = ર૩૦૪, બંધોદય સત્તાભાગ ૪
X૫૭૬ x ૪ = ૯૨૧૬ થાય. ૩૩૦. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય ? બં ભાંગા-૪, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૨, ૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા ૪ x ૫૭૬ = ૨૩૦૪, ઉદય સનાભાંગા પ૭૬X૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪૮પ૭૬
: ૪ = ૯૨૧૬ થાય. ૩૩ . ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા -૪, વૈકીય તિર્યંચના ઉદયભાંગા -૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪૪ ૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૨x ૧૬