________________
,
૫૮
કર્મગ્રંથ-૬
ઉ
૩૨૧. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે વૈકીય વાયુના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪, વૈક્રીય વાયુનો ૧ ઉદય ભાગો સત્તા-૩. ૨, ૮૮,
૮૬, બંધોદય ભાંગા ૪ x ૧= ૪ ઉદયસત્તાભાંગા ૧ X ૩ =૩,
બંધોદય સત્તાભાંગા ૪ x ૧ X ૩ = ૧૨ ૩રર. ત્રેવશના બંધે છવ્વીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪, વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૯, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદય ભાંગા ૪૪૯= ૩૬, ઉદય સત્તાભાંગા ૯૪૫
= ૪૫, બંધોદય સત્તાભાંગા ૪x૯x ૫ = ૧૮૦ થાય. ૩ર૩. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા -૪, સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદય ભાંગા ૨૮૯૪૪ = ૧૧૫૬, ઉદય સત્તાભાંગા ૨૮૯૪૫ = ૧૪૪૫, બંધોદય સત્તાભાંગા ૪x૨૮૯ X૫ = ૫૭૮૦ થાય. ત્રેવીશના બંધ છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
ઉ.
૩૨૪.
થાય ?
બંધભાંગા-૪, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા -૨૮૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા ૪ X ૨૮૯ = ૧૧૫૬, ઉદય સત્તાભાંગા ૨૮૯X૪ = ૧૧૫૬, બંધોદય સત્તાભાંગા ૪x૨૮૯
X ૪ = ૪૬૨૪ થાય. ૩૨૫. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪, એકેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તા-૪.૯૨, ૮૮, ૮૬,
૮૦, બંધોદય ભાંગા ૪૪૬ = ૨૪, ઉદય સત્તાભાંગા ૬X૪
=૨૪, બંધોદય સત્તામાંગા ૪X ૬X૪ = ૯૬ થાય. ૩૨૬. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ. બંધભાંગ-૪, વૈક્રીય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮,