________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
પ૦
ઉ.
કેટલા થાય? બંધમાંગા-૪, અક્રીય વાયુકાયના ઉદયભાંગા-૨, સત્તા-૫. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદય ભાંગા ૪x૨ = ૮, ઉદયસત્તાભાંગા
૨ X ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૪ X ૨ x ૫ = ૪૦, ૩૧૬. ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા- ૪, વૈક્રીય વાયુકાયનો ઉદય ભાંગા-૧, સત્તા-૩. ૨, ૮૮, ૮૬, બંધોદય ભાંગા ૪X ૧ = ૪, ઉદય સત્તાભાંગા ૧ X ૩
=૩, બંધોદય સત્તાભાંગા ૪ x ૧ X ૩ = ૧૨ ૩૧૭. ત્રેવીશના બધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાગ-૪, વૈકીય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪૮ ૮ = ૩ર, ઉદય સત્તાભાંગા ૮ X ૨ = ૧૬,
બંધોદય સત્તાભાંગા ૪૮૮x૨ = ૬૪ ૩૧૮. ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪, વૈકીય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદય ભાંગા ૪૮ =૩૨, ઉદય સત્તાભાંગા ૮ x ૨ = ૧૬,
બંધોદય સત્તાભાંગા ૪ X ૮x૨ = ૬૪ થાય. ૩૧૯. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે એકન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૪ એકેન્દ્રિયના ઉદયના ૧૦ ભાંગા, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા ૪x ૧૦ = ૪૦, ઉદય સત્તાભાંગા ૧૦
X ૪ = ૪૦, બંધોદય સત્તાભાગા ૪ x ૧૦ x ૪ = ૧૬૦ થાય. ૩૨૦. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૪, અક્રીય વાયુના ૨ ઉદયભાંગા, સત્તા-૫. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદય ભાંગા ૪x૨ = ૮, ઉદયસત્તાભાંગા ર X ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૪x૨ X૫ = ૪૦
ઉ