________________
કર્મગ્રંથ-૬
બંધભાંગા-૪, વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૯, ૪ X ૯ = ૩૬ બંધોદયભાંગા, સત્તા ૫ = ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ઉદય સત્તાભાંગા - ૯X૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા - ૪૪૯Xપ =
૧૮૦ થાય છે. ૩૧૦. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય ? બંધમાંગા-૪, સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯, સત્તા-પ-૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪X ૯ = ૩૬, ઉદય સત્તાભાંગા
૯X ૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૪ X ૯ X૫ = ૧૮૦. ૩૧૧. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ.
બંધભાંગા-૪, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ભાંગા -૪૪૯= ૩૬, ઉદય સત્તાભાંગા
૯ × ૪ = ૩૬, બંધોદય સત્તાભાંગા -૪૪૯૮૪ = ૧૪૪ થાય. ૩૧૨. ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪, એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬,
૮૦, ૭૮, બંધોદય ભાંગા -૪X ૧૦ = ૪૦, ઉદય સત્તાભાંગા ૧૦
X૫ = ૫૦, બંધોદય સત્તાભાંગા ૪ X ૧૦ X ૫ = ૨૦૦ થાય. ૩૧૩. વેવીશના બંધે ચોવીશના ઉદયે વૈકીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪, વેક્રિય વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તા-૩. ૨, ૮૮, ૮૬, બંધોદય ભાંગા ૪X ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૪૮૧ X ૩ = ૧૨
ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધભાંગા-૪, એકેન્દ્રિયના ઉદયભાંગા-૪, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬,
૮૦ બંધોદય ભાંગા ૪X૪ =૧૬, ઉદયસત્તા ભાંગા ૪૮૪ =
૧૬ બંધોદય સત્તાભાંગા ૪૪૪૪૪ = ૬૪ થાય. ૩૧૫. ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા
૩૧૪.