________________
પર
ઉ
૨૭૭.
ઉ
૨૦૮.
૨૭૯.
હ
૨૮૦.
ઉ.
૨૮૧.
ઉ
૨૮૨.
ઉ
૨૮૩.
કર્મગ્રંથ-૬
કેટલા હોય ?
બંધભાંગા મનુષ્યના-૮, ઉદયસ્થાન-૨= ૨૯-૩૦નું, ઉદયભાંગા-૯. ત્રીજા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કુલ કેટલા હોય ? ઉદયસ્થાન-૩, ઉદયભાંગા-૩૪૬૫ હોય છે.
ચોથા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન -૮, ઉદયભાંગા- ૭૫૯૨ હોય છે. ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૧૬, ૧૬, ૫૭૬, ૧૬, ૧૧૭૬, ૧૭૫૨, ૨૮:૮, ૧૧૫૨=૭૫૯૨. ચોથા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા – દેવગતિ – જિનનામ સાથે ૮, ઉદયસ્થાન-૭, ઉદયભાંગા - ૨૬૩૨ હોય છે. ઉદયસ્થાન - ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૮, ૮, ૨૮૮, ૮, ૫૮૪, ૫૮૪,૧૧૫૨=૨૬૩૨ ચોથા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા મનુષ્યના-૮, ઉદયસ્થાન-દ, ઉદયભાંગા-૬૯, ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૯, ૯, ૯,૧૭, ૧૭,
૮=૬૯.
ચોથા ગુણઠાણે ત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા- મનુષ્યગતિ- જિનનામ સાથે -૮, ઉદયસ્થાન -૬, ઉદયભાંગા-૬૯, ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૯, ૯, ૯, ૧૭, ૧૭, ૮=૬૯.
ચોથા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કુલ કેટલા હોય ? ઉદયસ્થાન - ૨૭, ઉદયભાંગા- ૧૦૩૬૨ હોય છે.
પાંચમા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?