________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૨૭૦.
ઉ
૨૭૧.
ઉ.
૨૭૨.
૨૭૩.
ઉ
૨૭૪.
ઉ.
૨૭૫.
ઉ
૨૭૬.
૫૧
બીજા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા દેવગતિના-૮, ઉદયસ્થાન-૨, ઉદયભાંગા- ૩૪૫૬ હોય છે. ઉદયસ્થાન-૨, ૩૦, ૩૧, ઉદયભાંગા ૨૩૦૪,
૧૧૫૨=૩૪૫૬
બીજા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા-૩૨૦૦ પંચેન્દ્રિય તિર્યંચના હોય છે. ઉદયસ્થાન.- ૭, ઉદયભાંગા- ૪૦૯૭ થાય છે. ઉદયસ્થાન ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૨, ૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨,
૧૧૫૨=૪૦૯૭.
બીજા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા મનુષ્યના ૩૨૦૦, ઉદયસ્થાન-૭, ઉદયભાંગા- ૪૦૯૭ હોય છે. ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૨, ૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭.
બીજા ગુણઠાણે ત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા તિર્યંચના-૩૨૦૦, ઉદયસ્થાન-૭, ઉદયભાંગા-૪૦૯૭, ઉદયસ્થાન - ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯,૩૦, ૩૧, ઉદયભાંગા- ૩૨, ૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭.
બીજા ગુણઠાણે ઉદયસ્થાન, ઉદયભાંગા કુલ કેટલા હોય ? ઉદયસ્થાન-૨૩, ઉદયભાંગા- ૧૫૭૪૭ હોય છે.
ત્રીજા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન-૨, ઉદયભાંગા-૩૪૫૬ હોય છે. ઉદયસ્થાન ૩૦, ૩૧, ઉદયભાંગા ૨૩૦૪, ૧૧૫૨ = ૩૪૫૬ ત્રીજા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા