________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૪૭
૨૪૨.
ર૪૬.
૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા-૨, ૨, ૪, ૪, ૧૪૬. ૨૪૧. સાતમા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન ર, ઉદયભાંગા ૧૪૬ હોય છે. ઉદયસ્થાન ર૯, ૩૦,
ઉદયભાંગા ૧, ૧૪૫
આઠમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન, ૧-૩૦, ઉદયભાંગા ૭ર હોય છે. ૨૪૩. નવમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન, ૧-૩૦, ઉદયભાંગા ૭ર હોય છે. ૨૪૪. દશમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન, ૧ ૩૦, ઉદયભાંગા ૭ર હોય છે. અગ્યારમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન, ૧ ૩૦, ઉદયભાંગા ૭ર હોય છે. બારમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન, ૧ ૩૦, ઉદયભાંગા ૨૪ હોય છે. ૨૪૭. તેરમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન-૮, ઉદયભાંગા-૬૦, ઉદયસ્થાન, ૨૦, ૨૧, ૨૬, ૨૭,
૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૧, ૧, ૬, ૧, ૧૨, ૧૩, ૨૫, ૧ ૨૪૮. ચૌદમા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન-ર, ઉદયભાંગા-૨, ઉદયસ્થાન, ૮,૯, ઉદયભાંગા ૧, ૧ ૨૪૯. ચૌદ ગુણઠાણાને આશ્રયીને કુલ ઉદયસ્થાનો ઉદયભાંગા કેટલા થાય? ઉ ઉદયસ્થાન કુલ પપ હોય છે તથા ઉદયભાંગા - ૨૪૧૧૭ થાય છે.
ચૌદ ગુણસ્થાનકને વિષે નામ કર્મનાં સત્તાસ્થાનોનું વર્ણન ૨૫૦. પહેલા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ સત્તાસ્થાન-૬, ૨, ૮૮, ૮૬, ૮૯, ૮૦, ૭૮ હોય છે. ર૫૧. બીજા-ત્રીજા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય ? કયા? ઉ સત્તાસ્થાનો -૨, ૯૨ ૮૮ - રપર. ચોથાથી આઠમાં ગુણસ્થાનક સુધી સત્તાસ્થાનો કેટલા હોય?