________________
૪૬
કર્મગ્રંથ-૬
૨૩૪.
૨૩૩. અગ્યારથી ચૌદ ગુણઠાણે બંધસ્થાન બંધભાંગા કેટલા હોય? ઉ આ ગુણઠાણામાં નામ કર્મનો બંધ ન હોવાથી બંધસ્થાન તેમજ તેના
ભાંગા હોતા નથી. ચૌદ ગુણસ્થાનકના થઈને નામ કર્મના બંધસ્થાનો તથા બંધભાંગા
કેટલા થાય ? ઉ બંધસ્થાન-ર૯ અને બંધભાંગા-૨૩૬૩૫ થાય છે.
ચૌદ ગુણસ્થાનકમાં ઉદયસ્થાન તથા ઉદયભાંગાઓનું વર્ણન ર૩પ. પહેલા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન-૯, ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧, ઉદયભાંગા૭૭૭૩-૪૧, ૧૧-૩ર-૬૦૦-૩૧-૧૧૯૯-૧૭૮૧-૨૯૧૪ અને
૧૧૬૪ અનુક્રમે ઉદયસ્થાનકોનાં ભાંગા જાણવા. ૨૩૬. બીજા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન-૭, ઉદયભાંગા-૪૦૯૭ હોય છે. ઉદયસ્થાન, ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧, ઉદયભાંગા, ૩૨,૨,૮, ૫૮૨,૯,૨૩૧૨, ૧૧પર ત્રીજા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન ૩ તથા ઉદયભાંગા-૩૪૬૫, ઉદયસ્થાન ૨૯, ૩૦, ૩૧,
ઉદયભાંગા ૯, ૨૩૦૪, ૧૧પર ૨૩૮. ચોથા ગુણઠાણે. ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન-૮ તથા ઉદયભાંગા ૭૬૬૧ હોય છે. ઉદયસ્થાન-૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા-૨૫, ૨૫, ૫૭૬,
ર૫, ૧૧૯૩, ૧૭૬૯, ૨૮૯૬, ૧૧૫ર ૨૩૯. પાચમા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય?
ઉદયસ્થાન-૬ તથા ઉદયભાંગા ૪૪૩ હોય છે. ઉદયસ્થાન-૬. ર૫,
૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા-૨, ૨, ૩, ૩, ૨૮૯, ૧૪૪ ૨૪૦. છઠ્ઠા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન પ તથા ઉદયભાંગા ૧૫૮ હોય છે. ઉદયસ્થાન-૨૫, ૨૭,
૨૩૭.
ઉ