________________
४८
કર્મગ્રંથ-૬
ઉ
ઉ
ક
ચાર-ચાર સત્તાસ્થાનો હોય, ૯૩, ૯૨, ૮૯, ૮૮ ર૫૩. નવમા-દશમા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા?
આઠ સત્તાસ્થાનો હોય છે. ૯૩,૨,૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૨૫૪. અગ્યારથી તેર ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા?
ચાર-ચાર સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૨પપ. ચૌદમા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ છ સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ ૨૫૬. ચૌદ ગુણસ્થાનકે કુલ સત્તાસ્થાનો કેટલા હોય?
કુલ ૬, સત્તાસ્થાનો થાય છે.
બંધસ્થાનકોને વિષે બંધભાંગા-ઉદયસ્થાન
-ઉદયભાંગાઓનું ચૌદ ગુણસ્થાનકે વર્ણન ૨૫૭. પહેલા ગુણઠાણે ત્રેવીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન તથા ઉદયભાંગા
કેટલા હોય? ઉ ૨૩ના બંધ બંધભાંગા -૪, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા-૭૭૦૪,
ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા, ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬,
૧૧૬૪ = ૭૭૦૪ ૨૫૮. પહેલા ગુણઠાણે પચ્ચીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન તથા
ઉદયભાંગા કેટલા હોય? ર૫ના બંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિયના ૮ ભાંગા સિવાયના ૧૬ ભાંગા, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા-૭૭૦૪ હોય છે. ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા, ૩ર,
૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬ ૧૧૬૪=૭૭૦૪ ર૫૯. પહેલા ગુણઠાણે પચ્ચીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા કેટલા હોય? બાદર પર્યાપ્તા એકેન્દ્રિયના ૮ ભાંગા, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા૭૭૨૦ હોય છે. ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯,