________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૪૧
૨૧૬.
૨૧૭.
ગુણિત પદવૃંદ થાય. બંધોદય ભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪X ૩ =૭ર, બંધોદય સત્તાભાંગા ૬ X ૨૪ x ૩ = ૪૩૨, ૪૩૨ Xપ =૨૧૬૦ ઉપયોગ ગુણિત બંધોદય સત્તાભાંગા પહેલા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત બંધોદય સત્તાભાંગા આદિ કેટલા થાય? ૭ + ભય + અનંતા =૯ના ઉદયે બંધમાંગા-૬, ચોવીશી-૧, ઉદયભાંગા ૨૪, સત્તા-૩-૨૮-ર૭-૨૬, ઉદયપદ-૯, પદવૃંદ ૯૮૨૪ = ૨૧૬ વેશ્યા - ૬, ૧ X ૬ = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૯X ૬ = ૫૪ વેશ્યા ગણિત ઉદયપદ, ૨૧૬X ૬ = ૧૨૯૬ લેયા ગુણિત પદવૃંદ થાય. બંધોદય ભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૬ x ૨૪x ૩ = ૪૩ર થાય. ૪૩૨ x ૬ = ૨૫૯૨ લેશ્યા ગુણિત બંધોદય સત્તાભાંગા પહેલા ગુણઠાણે નવના ઉદયે યોગ ગુણિત બંધોદય સત્તાભાંગા કેટલા થાય? ૭ + જુગુપ્સા + અનંતા = ૯ના ઉદયે બંધમાંગા - ૬, ચોવીશી-૧, ઉદયભાંગા -૨૪, સત્તા-૩, ૨૮-૨૭-૨૬, ઉદયપદ-૯, પદવૃંદ ૯x ૨૪ = ૨૧૬, યોગ-૧૩ હોય. ૧x ૧૩ =૧૩ યોગ ગુણિત ચોવીશી, ૨૪ x ૧૩ = ૩૧૨ યોગ ગુણિત ઉદયભાંગા, ૯x ૧૩ = ૧૧૭ યોગ ગુણિત ઉદયપદ, ૨૧૬ x ૧૩ = ૨૮૦૮ યોગ ગણિત પદવૃંદ થાય. બંધોદય ભાંગા ૬ X ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪x ૩ =૭૨, બંધોદય સત્તાભાગા ૬ X ૨૪ x ૩ = ૪૩ર, ૪૩૨ x ૧૩= ૫૬૧૬ યોગ ગુણિત બંધોદય સત્તાભાંગા થાય. પહેલા ગુણઠાણે ઉપયોગ ગુણિત નવના ઉદયે બંધોદય સત્તાભાંગા કેટલા થાય? ૭ + જુગુપ્સા + અનંતા =૯ના ઉદયે બંધભાંગા -૬, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ-૯, પદવૃંદ-૨૧૬, સત્તા-૩, ૨૮-૨૭-૨૬, ઉપયોગ-૫, ૧ x ૫ = ૫ ઉપયોગ ચોવીશી, ૨૪ x ૫ = ૧૨૦
૨૧૮.