________________
કર્મગ્રંથ-૬
કેટલા થાય? ૭ + ભય + જુગુપ્સા ૯ના ઉદયે બંધભાંગા-૨, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, સત્તા-૧ ૨૮નું, ઉદયપદ-૯, પદવૃંદ ૯ X ૨૪ = ૨૧૬ વેશ્યા ૬ હોય છે. ૬ લેશ્યાX૧ ચોવીશી = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૬= ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૯ X ૬= ૫૪ વેશ્યા ગુણિત ઉદયપદ, ૨૧૬ X ૬ = ૧૨૯૬ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. બંધમાંગા ૨ x ઉદયભાંગા - ૨૪ = ૪૮, બંધોદય ભાંગા, ઉદયભાંગા ૨૪X સત્તા ૧ = ઉદય સત્તાભાગ -૨૪, બંધોદય સત્તાભાંગા ૨૪૨૪૪૧ = ૪૮ થાય છે. ૪૮X ૬= ૨૮૮ વેશ્યા
ગુણિત બંધોદય ભાંગા થાય છે. ૨૧૪. પહેલા ગુણઠાણે નવના ઉદયે યોગ ગુણિત બંધોદય ભાંગા આદિ
કેટલા હોય ? ૭ + ભય + અનંતા = ૯ના ઉદયે બંધભાંગા-૬, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ-૯, પદવૃંદ ૯૮૨૪ = ૨૧૬, સત્તા-૩,૨૮-૨૭-૨૬, યોગ ૧૩ હોય છે. ૧ ચોવીશી x ૧૩ = ૧૩ યોગ ગુણિત ચોવીશી, ૨૪ x ૧૩ = ૩૧૨ યોગ ગુણિત ઉદયભાંગા, ૯ X ૧૩ = ૧૧૭ યોગ ગુણિત ઉદયપદ, ૨૧૬ X ૧૩ = ૨૮૦૮ યોગ ગુણિત પદવૃંદ થાય છે. બંધભાંગા ૬x૨૪ = ૧૪૪ બંધોદય ભાંગા, ઉદય સત્તાભાંગા ૨૪x ૩ =૭ર થાય. બંધોદય સત્તાભાંગા ૬ x ૨૪ x ૩ = ૪૩ર થાય છે. ૪૩ર X ૧૩ યોગ = પ૬ ૧૬
યોગ ગુણિત બંધોદય સત્તાભાંગા ૨૧૫. પહેલા ગુણઠાણે નવના ઉદયે ઉપયોગ ગુણિત બંધોદય સત્તાભાંગા
કેટલા હોય? ૭ + ભય + અનંતા = ૯ ના ઉદયે બંધભાંગા-૬, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, સત્તા-૩, ૨૮-૨૭-૨૬, ઉદયપદ -૯, પદવૃંદ ૯x ૨૪ = ૨૧૬, ઉપયોગ-પ હોય છે. ૫ X ૧=પ ઉપયોગ ગુણિત ચોવીશી, ૨૪ x ૫ = ૧૨૦ ઉપયોગ ગુણિત ઉદયભાંગા, ૯૪૫ = ૪૫ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૨૧૬ x ૫ = ૧૦૮૦ ઉપયોગ