________________
૪૨
કર્મગ્રંથ-૬
ઉપયોગ ગુણિત ઉદયભાંગા, ૯*૫=૪૫ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૨૧૬ X પ = ૧૦૮૦ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. બંધોદય ભાંગા ૬ X ર૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪ x ૩ = ૭ર, બંધોદય સત્તાભાંગા ૬ X ૨૪ + ૩ = ૪૩૨, ૪૩ર x ૫ ૨૧૬૦
ઉપયોગ ગુણિત બંધોદય સત્તાભાંગા થાય. ૨૧૯ પહેલા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત બંધોદય સત્તાભાંગા
કેટલા થાય ? ૭ + જુગુપ્સા + અનંતા = ૯ના ઉદયે બંધભાંગા-૬, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ-૯, પદવૃંદ-૨૧૬, સત્તા-૩, ૨૮-૨-૨૬, લેશ્યા- ૬, ૧x ૬=૬ વેશ્યા ગુણિત ૪ ચોવીશી, ૨૪X ૬=૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૯ X ૬=૫૪ લેશ્યા ગુણિત ઉદયપદ, ૨૧૬ x ૬=૧૨૯૬ વેશ્યા ગુણિત પદવૃંદ થાય. બંધોદય ભાંગા ૬ X ર૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૩ X ૨૪=૭૨, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૬ X ૩= ૪૩૨, ૪૩૨ x ૬ =૨૫૨ લેશ્યા ગણિત બંધોદય સત્તાભાંગા થાય. પહેલા ગુણઠાણે દશના ઉદયે યોગ ગુણિત બંધોદય સત્તાઆદિ ભાંગા કેટલા હોય? ૭ + ભય જુગુપ્સા + અંનતા = ૧૦ના ઉદયે બંધભાંગા-૬, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, સત્તા-૩, ૨૭-૨૭-૨૬, ઉદયપદ-૧૦, પદવૃંદ-૨૪૦, યોગ-૧૩, ૧૩ X ૧= ૧૩ યોગ ગુણિત ચોવીશી, ૨૪X૧૩ = ૩૧૨ યોગ ગુણિત ઉદયભાંગા, ૧૦x૧૩ = ૧૩૦ યોગ ગુણિત ઉદયપદ, ૨૪૦x૧૩ = ૩૧૨૦ યોગ ગુણિત પદછંદ, બંધોદય ભાંગા ૬ X ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪ X ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૬ X ૨૪X ૩ = ૪૩૨, ૪૩ર૪ ૧૩ =
૫૬૧૬ યોગ ગુણિત બંધોદય સત્તાભાંગા થાય. રર૧. પહેલા ગુણઠાણે દશના ઉદયે ઉપયોગ ગુણિત બંધોદય સત્તાભાંગા
કેટલા હોય? ઉ. ૧૦ના ઉદયે બંધભાંગા-૬, ચોવશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ
૨૨૦.