________________
કર્મગ્રંથ-૬
૨૦૧. પહેલા ગુણઠાણે સાતના ઉદયે લેશ્યા ગુણિત બધોદય ભાંગા કેટલા હોય? ઉ. ૧ ચોવીશી x ૬ લેગ્યા = લેશ્યા ગુણિત ચોવીશી -૬, ઉદયભાંગા
૨૪ x ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા. ઉદયપદ ૭૪૬ = લેશ્યા ગુણિત ઉદયપદ, ૪ર પદવૃંદ ૪૨ x ૨૪ = લેશ્યા ગુણિત પદવંદ ૧૦૦૮, બંધોદય ભાગ ૨ x ૨૪ = ૨૪ = ૪૮ ઉદય સત્તાભાંગા, ૨૪x ૧ = ૨૪ બંધોદય સત્તાભાંગા, ૨૪૨૪૪૧= ૪૮ બંધોદય સત્તાભાંગા, ૪૮ X ૬= ૨૮૮ વેશ્યા ગુણિત બંધોદય
ભાંગા થાય છે. ૨૦૨. પહેલા ગુણઠાણે આઠના ઉદયે યોગ ગુણિત બંધોદય ભાંગા કેટલા હોય?
૭ + ભય = ૮ના ઉદયે, ૧ ચોવીશી ઉદયભાંગા -૨૪, બંધ ભાંગા૨, ઉદયપદ-૮, પદછંદ-૧૯૨ (૮x૨૪), સત્તા-૧ (૨૮), યોગ-૧૦ હોય (અપર્યાપ્તા સિવાયના) ૧ X ૮ = યોગ ગુણિત ચોવીશી -૮ ૨૪X ૮ = યોગ ગુણિત ઉદયભાંગા - ૧૯૨, ૮૪૧૦ = યોગ ગુણિત ઉદયપદ-૧૦, ૧૦ x ૨૪ = યોગ ગુણિત પદવૃંદ ૨૪૦ થાય. બંધોદય ભાંગા ૨*૨૪=૪૮, ઉદય સત્તા ભાંગા ૧X૨૪ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૨*૨૪x ૧ = ૪૮,૪૮૮ ૧૦=૪૮૦
યોગ ગુણિત બંધોદય ભાંગા થાય છે. ૨૦૩. પહેલા ગુણઠાણે આઠના ઉદયે ઉપયોગ ગુણિત બંધોદય ભાંગા કેટલા
હોય? ૭ + ભય = ૮ના ઉદયે, ૧ ચોવીશી x ૫ ઉપયોગ = ૫, ઉપયોગ ગુણિત ચોવીશી, ૨૪૪૫ = ૧૨૦ ઉપયોગ ગુણિત ઉદયભાંગા, ૮ X૫ = ૪૦ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૪૦ x ૨૪ = ૯૬૦ ઉપયોગ ગુણિત પદછંદ, બંધોદય ભાંગા રx ૨૪=૪૮, ઉદય સત્તા ભાંગા ૧ X૨૪ = ૨૪, બંધોદય સત્તા ભાંગા ૨ x ૨૪૪૧=૪૮, ૪૮
X ૫ = ૨૪૦ ઉપયોગગુણિત બંધોદય સત્તાભાંગા થાય. ૨૦૪. પહેલા ગુણઠાણે આઠના ઉદયે લેશ્યા ગુણિત બંધોદય ભાંગા આદિ
કેટલા થાય? ૭ + ભય = ૮ના ઉદયે, ૧ ચોવીશી x ૬ = ૬ લેશ્યા ગુણિત ઉદય