________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૩૭
૨૦૫.
ચોવીશી, ૨૪ x ૬ = લેશ્યા ગુણિત ઉદયભાંગા - ૧૪૪, ૮૪ ૬ = ૪૮ લેશ્યા ગુણિત ઉદયપદ, ૪૮x૨૪ = ૧૧૫ર લેશ્યા ગુણિત પદવૃંદ થાય. બંધોદય ભાંગા ૨૪ ૨૪ = ૪૮, ઉદય સત્તા ભાંગા ૧ x૨૪ = ૨૪, બંધોદય સત્તા ભાંગા ૨ x ૨૪ x ૧ = ૪૮, ૪૮ x ૬ = ૨૮૮ વેશ્યા ગુણિત બંધોદય ભાંગા થાય. પહેલા ગુણઠાણે આઠના ઉદયે યોગ ગુણિત બંધોદય ભાંગાઆદિ કેટલા હોય? ૭ + જુગુપ્સા ૮ ના ઉદયે ૧ ચોવીશી ઉદયભાંગા -૨૪, ઉદયપદ૮, પદવૃંદ-૧૯૨, યોગ-૧૦(અપર્યાપ્તા સિવાયના), ૧ x ૧૦ = યોગ ગુણિત ચોવીશી-૧૦, ૨૪ x ૧૦ = યોગ ગુણિત ઉદયભાંગા -૨૪૦, ૮૪ ૧૦= ૮૦ યોગ ગુણિત ઉદયપદ, ૮૦X૨૪ = યોગ ગુણિત પદવૃ ૧૯૨૦ થાય છે. સત્તા-૧-૨૮, બંધોદય ભાંગા ર x ૨૪= ૪૮, ઉદયસત્તા ભાંગા ૨૪ x ૧૦ ૨૪, બંધોદય ભાગ ૨ x૨૪x ૧ = ૪૮ થાય. યોગ ગુણિત બંધોદય ભાંગા ૨ x ૨૪x ૧ x ૧૦ = ૪૮૦ થાય. પહેલા ગુણઠાણે આઠના ઉદયે ઉપયોગ ગુણિત બંધોદય ભાંગાઆદિ કેટલા થાય ? ૭+ જુગુપ્સા, ૮ ના ઉદયે, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ૮, પદછંદ-૧૯૨, સત્તા-૧, ૨૮, બંધભાંગા-૨, ઉપયોગ-૫, ઉપયોગ ગુણિત ચોવીશી ૧ x ૫ = ૫, ઉપયોગ ગુણિત ઉદય ભાંગા ૨૪x ૫ = ૧૨૦, ઉપયોગ ગુણિત ઉદય પદ ૮ X૫ = ૪૦, ઉપયોગ ગુણિત પદ છંદ ૫ x ૧૯૨ = ૯૬૦ થાય, બંધોદય ભાંગા ૨ x ૨૪ =૪૮, ઉદય સત્તા ભાંગા ૨૪ x ૧ = ૨૪, બંધોદય સત્તા ભાગ ૨ x૨૪૪૧ = ૪૮, ઉપયોગ ગુણિત બંધોદય ભાંગા ૨ x ૨૪ x ૧ x૫ = ૨૪૦ થાય. પહેલા ગુણઠાણે આઠના ઉદયેતેશ્યા ગુણિત બંધોદય ભાંગા આદિ કેટલા થાય? ૭ + જુગુપ્સા ૮ના ઉદયે બંધ ભાંગા -૨, સત્તા ૧- ૨૮, વેશ્યા
૨૦૬.
૨૦૭.