________________
३४
કર્મગ્રંથ-૬
ઉ.
ક્ષયે ૨૩નું હોય છે. રરનું ક્ષાયિક સમક્તિ પામતાં અનંતા ૪, મિથ્યાત્વ,
મિશ્ર મોહનીય એ ૬ ના ક્ષયે સત્તામાં હોય છે. ૧૮૮. ચારથી સાત ગુણઠાણમાં ક્ષાયિક સમક્તિીને સત્તાસ્થાનો મોહનીયનાં
કેટલા હોય? એક સત્તાસ્થાન ૨૧ પ્રકૃતિનું અનંતાનુબંધિ ૪-કષાય, મિથ્યાત્વ, મિશ્ર,
સમ્યકત્વ મોહનીયના ક્ષયથી પ્રાપ્ત થાય છે. ૧૮૯. આઠમા ગુણઠાણે સત્તાસ્થાનો કેટલા હોય? કયા?
ત્રણ સત્તાસ્થાનો હોય, ૨૮, ૨૪ અને ૨૧ ૧૯૦. ઉપશમ શ્રેણી ઉપશમ સમક્તિી જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ બે સત્તાસ્થાનો હોય, ૨૮ અને ૨૪, જે આચાર્યોનાં મતે અનંતાનુબંધિનાં
૪-કષાયના ક્ષયે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરે તેઓનાં મતે ૨૪ની સત્તા,
અનંતાનુબંધિ ચારની ઉપશમના કરે તેમના મતે ૨૮ની સત્તા. ૧૯૧. ઉપશમ શ્રેણી ક્ષાયિક સમક્તિી જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ એક સત્તાસ્થાન ૨૧નું હોય છે. ૧૯૨. ક્ષપકશ્રેણી જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ એક સત્તાસ્થાન ૨૧ પ્રકૃતિનું હોય છે. ૧૯૩. નવમા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ ૧૧ સત્તાસ્થાનો હોય છે તે આ પ્રમાણે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨,
૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ હોય. ૧૯૪. નવમા ગુણઠાણે ઉપશમ શ્રેણીવાળાને સત્તાસ્થાનો કેટલા હોય? ઉ ત્રણ સત્તાસ્થાનો ૨૮, ૨૪, ૨૧, ૨૮-૨૪ ઉપશમ સમક્તિી જીવોને
હોય. ૨૧નું સત્તા ક્ષાયિક સમક્તિી ઉપશમ શ્રેણી વાળાને હોય. ૧૫. નવમાં ગુણઠાણે ક્ષપક શ્રેણીવાળા જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? ઉ નવ સત્તાસ્થાનો ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧ હોય છે. ૧૯૬. દશમા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? ઉ ચાર સત્તાસ્થાનો ૨૮, ૨૪, ૨૧, ૧. ૧૯૭. દશમાં ગુણઠાણે ઉપશમ શ્રેણી આશ્રયી સત્તાસ્થાનો કેટલા હોય? કયા?