________________
૨૦
કર્મગ્રંથ-૬
૧૦૬. સાતમાં ગુણસ્થાનકે યોગ ઉદયાદિ કેટલા હોય? ઉ ૧૧ યોગ, ૪-મનના, ૪-વચનના, દારિક, વૈકીય અને આહારક
કાયયોગ. ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨,
ઉદયપદ-૪૪, પદવૃંદ ૧૦૫૬ હોય. ૧૦૭. સાતમા ગુણઠાણે યોગ ચોવીશી કેટલી થાય?
આહારક યોગ સિવાય ૧૦ યોગx ૮ ચોવીશી = ૮૦ યોગ ચોવીશી
ભાંગા થાય છે. ૧૦૮. સાતમા ગુણઠાણે યોગ ષોડશક ભાંગા કેટલા થાય?
આહારક કાયયોગ, સ્ત્રીવેદ વાળાને ન હોવાથી તેના આઠ ભાંગા બાદ કરતાં પુરૂષવેદ, નપુંસકવેદના થઈને ૧૬ ભાંગા રૂપ ષોડશક
થાય છે. ૧ યોગ x૮ ચોવીશી = ૮ ષોડશક ભાંગા થાય. ૧૦૯. સતામા ગુણઠાણે યોગ ઉદયભાંગા કેટલા થાય?
૨૦૪૮ યોગ ઉદયભાંગા થાય તે આ રીતે, ૮૦ યોગ ચોવીશી x ૨૪ ભાંગા =૧૯૨૦ ઉદયભાંગા ૮ યોગ ષોડશકx ૧૬ ભાંગા = ૧૨૮ ઉદયભાંગા
કુલ ૨૦૪૮ ઉદયભાંગા ૧૧૦. સાતમાં ગુણઠાણે યોગ ઉદયપદ કેટલા થાય? ઉ ૪૮૪ યોગ ગુણીત ઉદયપદ થાય છે.
૧૦ યોગ x ૪૪ ઉદયપદ = ૪૪૦ ઉદયપદ ૧ યોગ x ૪૪ ઉદયપદ = ૪૪ ઉદયપદ
કુલ ૪૮૪ યોગ ઉદયપદ થાય ૧૧૧. સાતમા ગુણઠાણે પદછંદ કેટલા થાય? ઉ ૧૧૨૬૪ યોગ ગુણીત પદવૃંદ થાય.
૪૪૦ ઉદયપદ x ૨૪ ભાંગા = ૧૦૫૬૦ પદવૃંદ ૪૪ ઉદયપદ x ૧૬ ભાંગા = ૭૦૪ પદવૃંદ
૧૧૨૬૪ યોગ પદવૃંદ થાય. ૧૧૨. આઠમા ગુણઠાણે યોગ ઉદયાદિ કેટલા કેટલા હોય?