________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
ઉ
૯ યોગ. ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, ઉદયસ્થાન - ૪, ઉદય ચોવીશી-૪, ઉદયભાંગા-૯૬, ઉદયપદ-૨૦, પદવૃંદ =
૪૮૦ હોય છે. ૧૧૩. આઠમા ગુણઠાણે યોગ ચોવીશી ભાંગા કેટલા થાય? ઉ ૩૬ યોગ ચોવીશી, ૯ યોગ x ૪ ચોવીશી = ૩૬ ૧૧૪. આઠમા ગુણઠાણે યોગ ઉદયભાંગા કેટલા થાય? ઉ ૮૬૪ યોગ ગુણિત ઉદયભાંગા થાય. ૩૬ યોગ ચોવીશી x૨૪
ભાંગા = ૮૬૪ ઉદયભાંગા થાય. ૧૧૫. આઠમા ગુણઠાણે ઉદયપદ પદવૃંદ કેટલા થાય?
યોગ ગુણિત ઉદયપદ ૧૮૦, યોગ ગુણિત પદવૃંદ ૪૩૨૦ થાય છે. ૯ યોગ X ૨૦ ઉદયપદ = ૧૮૦ ઉદયપદ યોગ ગુણિત થાય. ૧૮૦ યોગ ઉદયપદ x ૨૪ ભાંગા = ૪૩૨૦ યોગ ગુણિત પદવૃંદ
થાય છે. ૧૧૬. નવમા ગુણસ્થાનકે યોગ ઉદયાદિ ભાંગા કેટલા હોય? ઉ યોગ-૯, ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ-૧૬ ઉદયભાંગા
૯x યોગ = ૧૪૪ ગુણિત ઉદયભાંગા, ૧૨ x ૨ = ૨૪, ૧ X ૧ = ૧, ૧ X ૧= ૧, ૧ X ૧ = ૧, ૧ x ૧= ૧=૨૮ ૯ યોગ
x૨૮ ઉદયપદ = રપર યોગ ગુણિત પદવૃંદ થાય. ૧૧૭. દશમા ગુણઠાણે યોગ ઉદયાદિ ભાંગા કેટલા થાય?
યોગ-૯, ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, ૯ યોગ x ૧ ઉદયભાંગા = ૯ યોગ ઉદયભાંગા, ૯ યોગ x ૧ ઉદયપદ = ૯ યોગ પદવૃંદ થાય છે.
ઉપયોગ ગુણિત ચોવીશી આદિનું વર્ણન ૧૧૮. પહેલા ગુણસ્થાનકે ઉપયોગઆદિ ઉદયસ્થાનો કેટલા હોય?
ઉપયોગ-૫, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨,
ઉદયપદ-૬૮, પદવૃદ-૧૬૩ર થાય છે. ૧૧૯. પહેલા ગુણઠાણે ઉપયોગ ગુણિત ચોવીશી ઉદય ભાંગા કેટલા થાય?
ઉ