________________
૧૬
૮૨.
ઉ.
૮૩.
ઉ
૮૪.
૮૫.
ઉ
૮૬.
૯.
૮૭.
૮૮.
૯.
કયા યોગમાં કયા કયા વેદનાં ભાંગા ન હોય ?
વૈક્રિય મિશ્ર યોગમાં સ્ત્રીવેદનાં આઠ ભાંગા ઘટે નહિ કારણ સમક્તિ સાથે સ્ત્રીવેદ ઉત્પન્ન ન થાય.
આ કારણોની વિશેષતાથી શું સમજણ મળે ?
ઔદારિક મિશ્રયોગમાં નપુંસકવેદના ૮ ભાંગા ન હોવાથી ષોડશક (૧૬) ભાંગા સમજવા. વૈક્રિય મિશ્ર યોગમાં સ્ત્રીવેદના ૮ ભાંગા ન હોવાથી (૧૬) ભાગા સમજવા.
કર્મગ્રંથ-દ
ચોથા ગુણસ્થાનકે યોગ ચોવીશી ભાંગા કેટલા થાય ? ૮૮ યોગ ચોવીશી ભાંગા થાય છે તે આ પ્રમાણે. ૪ મનના, ૪વચનના, ઔદારિક, વૈક્રિય કાયયોગ, કાર્પણ કાયયોગ એમ ૧૧ યોગે X ૮ ચોવીશી ભાંગા = ૮૮ યોગ ગુણિત ચોવીશી થયા છે. ચોથા ગુણસ્થાનકે યોગ ષોડશક ભાંગા કેટલા થાય ?
૧૬ યોગ ષોડશક ભાંગા થાય તે
આ પ્રમાણે. ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર કાયયોગ એ બે યોગને વિષે ૮ ષોડશક હોવાથી ૨ X ૮=૧૬ ષોડશક થાય છે.
ચોથા ગુણસ્થાનકે યોગ ઉદયભાંગા કેટલા થાય ? કયા ?
૨૩૬૮ યોગ ઉદયભાંગા થાય તે આ પ્રમાણે,
ઉદયભાંગા
૮૮ ચોવીશી X ૨૪ = ૨૧૧૨ ૧૬ ષોડશક X ૧૬ = પદ
ઉદયભાંગા
૨૩૬૮
યોગ ઉદયભાંગા થાય.
ચોથા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા હોય ? કયા?
૭૮૦ યોગ ગુણિત ઉદયપદ થાય
૧૧ યોગ X ૬૦ ઉદયપદ =૬૬૦ ૨ યોગ X ૬૦ ઉદયપદ =૧૨૦
७८०
ચોથા ગુણસ્થાનકે યોગ પદવૃંદ કેટલા થાય ? કયા? ૧૭૭૬૦ યોગ ગુણિત પદવૃંદ થાય છે.
યોગ ઉદયપદ થાય.