________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૮૯.
ઉ.
૯૦.
ઉ
૯૧.
ઉ
૯૨.
૯.
૯૩.
૬૬૦ ઉદયપદ X ૨૪ = ૧૫૮૪૦
૧૨૦ ઉદયપદ X ૧૬ =
૧૯૨૦
૧૭૭૬૦
અન્ય આચાર્યોનાં મતે યોગ ચોવીશી કેટલી થાય ?
૮૦ ચોવીશી ભાંગા થાય તે આ રીતે, ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રીય કાયયોગ એ ૧૦ યોગમાં આઠ આઠ ચોવીશી હોવાથી ૧૦ X ૮ = ૮૦ યોગ ચોવીશી થાય છે.
મતાંતરે ષોડશક ભાંગા કેટલા થાય ?
મનુષ્ય અને તિર્યંચ, દેવ-નરકમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદ અને નપુંસકવેદ રૂપે ઉત્પન્ન થાય છે. તેથી વૈક્રિય મિશ્ર કાયયોગને વિષે સ્ત્રીવેદના ૮ ભાંગા ન ઘટવાથી ૧ ષોડશક ભાંગા થાય. તથા કાર્મણ કાયયોગને વિષે ચારે ગતિને આશ્રયી ને સ્ત્રીવેદ આવતો ન હોવાથી તેના ૮ ભાંગા સિવાય એક ષોડશક ભાંગા થાય. એમ બે ષોડશક ભાંગા હોય. વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગ ૨ યોગને વિષે X ૮ ષોડશક = ૧૬ ષોડશક ભાંગા થાય છે.
યોગ પદવૃંદ થાય.
મતાંતરે અષ્ટક ભાંગા કેટલા થાય ?
૮ અષ્ટક ભાંગા થાય તે આ પ્રમાણે. દેવતા-નારકી સમક્તિ સાથે મનુષ્ય અને તિર્યંચપણે ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય. આ કારણથી ઔદારિક મિશ્ર કાયયોગને વિષે વેદનાં ૮ ભાંગાનું અષ્ટક હોય છે. ૧ યોગ X ૮ = ૮ અષ્ટક થાય છે.
મતાંતરે યોગ ગુણિત ઉદયભાંગા કેટલા થાય ? ૨૨૪૦ યોગ ગુણિત ઉદય ભાંગા થાય છે તે ૮૦ ચોવીશી X ૨૪ =૧૯૨૦
ઉદયભાંગા.
૧૬ ષોડશક X ૧૬ =
ઉદયભાંગા
૮ અષ્ટક X ૮ =
ઉદયભાંગા
ઉદયભાંગા થાય છે.
૨૫૬
૬૪
૨૨૪૦
મતાતરે યોગ ઉદયપદ કેટલા થાય ?
૧૭
આ રીતે