________________
૧૧૮
કર્મગ્રંથ-૬
૬૮૮.
૬૮૯.
૬૮૭. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૯, સત્તા-૪. બંધોદયભાંગા-૪૬૦૮ X ૯ = ૪૧૪૭૨ ઉદયસત્તાભાંગા ૯ X૪ = ૩૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૯X૪ = ૧૬૫૮૮૮ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, મનુષ્યના, ઉદયભાંગા-૯, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮૪૯ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૯X૪ = ૩૬, બંધોદય સત્તાભાગા ૪૬૦૮ X ૯X૪ = ૧૬૫૮૮૮ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા-૪૬૦૮૪૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૮૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૦૮X૧ = ૪૬૦૮, ઉદય સત્તાભાંગા ૧૪૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮×૧ X ૩ = ૧૩૮૨૪ ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૦, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ X ૧૦ = ૪૬૦૮૦, ઉદયસત્તાભાંગા ૧૦ X૪ = ૪૦,
બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૦૪ = ૧૮૪૩૨૦ ૬૯૨. • ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેજિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૬, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ X ૬ = ૨૭૬૪૮, ઉદય સત્તાભાંગા ૬ X૪ = ૨૪, બંધોદય
૬૯O.
૬૯૧.