________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૬૯૩.
ઉ
૬૯૪.
ઉ
૬૫.
€3.
૬૯૬.
ઉ.
૬૯૭.
૯.
૬૯૮.
ઉ
૧૧૯
સત્તામાંગા ૪૬૦૮ X ૬ X ૪ = ૧૧૦૫૯૨
ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તામાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૮ X ૨ = ૭૩૭૨૮
ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા- ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X X ૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તામાંગા ૮ X ૨ =૧૬, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૮ X ૨ = ૭૩૭૨૮
=
ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાગા ૪૬૦૮ X ૧ - ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૧ X ૩ = ૧૩૮૨૪ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા-૪૬૦૮ X ૧૨ = ૫૫૨૯૬, ઉદયસત્તાભાંગા ૧૨ × ૪ = ૪૮, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૨X ૪=૨૨૧૧૮૪ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૯, સત્તા-૪, બંધોદયભાંગા ૪૬૦૮ X ૯ = ૪૧૪૭૨, ઉદયસત્તામાંગા ૯ ૪૪ = ૩૬, બંધોદય