________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૬૮૨.
ઉ.
૬૮૧. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ બંધભાંગા-૪૬૦૮ ઉદયભાંગા-૧૭૮૧, સત્તા-૪. બંધોદયભાંગા૮૨૦૬૮૪૮ ઉદયસત્તામાંગા-૭૦૪૨ બંધોદય સત્તાભાંગા
૩૨૪૪૯૫૩૬
ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૨૯૧૪, સત્તા-૪. બંધોદયભાંગા૧૩૪૨૭૭૧૨ ઉદયસત્તામાંગા-૧૧૬૨૪ બંધોદય સત્તામાંગા
૫૩૫૬૩૩૯૨
૬૮૩.
ઉ.
૬૮૪.
૬૮૫.
ઉ
૬૮૬.
ઉ
૧૧૭
૫૫૨૪૯૯૨ ઉદયસત્તામાંગા ૪૭૧૪ બંધોદય સત્તામાંગા
૨૧૭૨૨૧૧૨
ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪. બંધોદયભાંગા૫૩૬૩૭૧૨ ઉદયસત્તામાંગા-૪૬૫૬ બંધોદય સત્તાભાંગા
૨૧૪૫૪૮૪૮
ઓગણત્રીશના બંધે નવ ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૭૭૭૩ સત્તા-૫.બંધોદયભાંગા૩૫૮૧૭૯૮૪ ઉદયસત્તામાંગા-૩૧૧૦૮ બંધોદય સત્તામાંગા
૧૪૩૩૫૪૮૮૦
ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૪૬૦૮,મનુષ્યના, ઉદયભાંગા-૫, સત્તા-૪ બંધોદયભાંગા૪૬૦૮ X૫=૨૩૦૪૦, ઉદયસત્તામાંગા ૫૪ ૪ = ૨૦, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૫ X ૪ = ૯૨૧૬૦
ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૪૬૦૮, મનુષ્યના, ઉદયભાંગા-૯, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ X ૯ = ૪૧૪૭૨, ઉદય સત્તામાંગા ૯ X ૪ ૩૬, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૯ X ૪ = ૧૬૫૮૮૮
=