________________
૧૧૨
કર્મગ્રંથ-૬
૬૫૨.
બંધોદયભાંગા ૪૬૦૮૪૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૮x૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮૪૮ = ૩૬૮૬૪, ઉદય સત્તાભાંગા ૮Xર
= ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૮x૨ = ૭૩૭૨૮ ૬૫૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૨. ૯૨, ૮૮,
બંધોદયભાંગા ૪૬૦૮૪૧ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા ૧X૨ =
૨ બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૧ ૪૨ = ૯૨૧૬ ૫૪. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૬, સત્તા-૪.બંધોદય ૪૯૦૮X ૬= ર૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૬ X૪ = ૨૪ બંધોદય સત્તાભાંગા
૪૬૦૮ X ૬X૪ = ૧૧૦૫૯૨ ૬પપ. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા-૪૬૦૮ X ૫૭૬ = ૨૬૫૪૨૦૮ ઉદયસત્તાભાંગા પ૭૬X૪ = ૨૩૦૪ બંધોદય સત્તાભાંગા ૪૬૦૮
Xપ૭૬ ૪ = ૧૦૬૧૬૮૩ર ૬૫૬. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદય ૪૬૦૮ X ૧૬ = ૭૩૭૨૮, ઉદય સત્તાભાંગા ૧૬ X ૨ = ૩ર બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૧૬ = ૧૪૭૪૫૬
જ