________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૧૩
૬૫૭.
૬૫૮.
૬૫૯.
ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪પ૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ ૪૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૫૭૬ X ૪ = ૧૦૬૧૬૮૩ર
ઓગણત્રીશના બંધે અટ્ટાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮૪૮ = ૩૬૮૬૪, ઉદય સત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૮x૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા ૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાગાં ૪૬૦૮×૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ *૨=૩ર, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮×૧૬x૨ = ૧૪૭૪૫૬ ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા-૪૬૦૮ X ૧ = ૪૬૦૮, ઉદય સત્તાભાંગા ૧૪૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૧ X ૨ = ૯૨૧૬ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ X ૧૨ = પપર૯૬, ઉદય સત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૮૧૨૮૪ = ૨૨૧૧૮૪
ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગ-૪૬૦૮, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. બંધોદયભાંગા
૬૬૦.
૬૬૧.
૬૬૨.
ઉ