________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૧૧
૬૪૬.
૬૪૭.
૬૪૮
ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૪૬૦૮ X૯ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૯ x ૫ =૪૫, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૯ x ૫ = ૨૦૭૩૬૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૫. બંધોદયભાંગા ૪૬૦૮ X ૨૮૯ = ૧૩૩૧૭૧૨ ઉદયસત્તાભાંગા ૨૮૯ ૮૫ = ૧૪૪૫ બંધોદય સત્તાભાંગા ૪૬૦૮x૨૮૯ X૫ =૬૬૫૮૫૬૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪. બંધોદયભાંગા૪૬૦૮ X ૨૮૯ = ૧૩૩૧૭૧૨ ઉદયસત્તાભાંગા ૨૮૯ X ૪ = ૧૧૫૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮x૨૮૯ X૪ = ૫૩૨૬૮૪૮ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૬, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૬ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૬X૪ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૬X૪ = ૧૧૦૫૯૨ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮૪૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાગા ૪૬૦૮ X ૮ X ૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮,
૬૪૯.
૬૫૦.
ઉ.
૬૫૧.