________________
કર્મગ્રંથ-૬
૬૪૦. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
ઉ
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ ૪૮ ૪૨ = ૭૩૭૨૮ ૬૪૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય?
૧૧૦
ઉ
૬૪ર.
ઉ
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૨. ૯૨, ૮૮, બંધભાંગા ૪૬૦૮ X ૧ = ૪૬૦૮, ઉદય સત્તાભાગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૧ X ૨ = ૯૨૧૬
૬૪૩.ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે અકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય?
ઉ
૬૪૪.
ઉ
૬૪૫.
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તામાંગા-૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ ૪૮ ૪૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય?
૯.
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૦, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ X ૧૦ = ૪૬૦૮૦, ઉદયસત્તાભાંગા ૧૦ × ૪ = ૪૦, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૦ ૪૪ = ૧૮૪૩૨૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૨, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા - ૪૬૦૮ X ૨ = ૯૨૧૬ ઉદયસત્તાભાંગા ૨ X ૫ = ૧૦, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ ૪૨ ૪૫=૪૬૦૮૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૦૮ X ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ ૪૧ X ૩ = ૧૩૮૨૪