________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
|
ઓ
૧૧.
૧૨.
બે ભાંગા હોય ૧. ૦,૪,૯ ૨. ૦,૫,૯ ની સત્તા હોય. બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમય સુધી કેટલા સંવેધ ભાંગા હોય? કયા?
એક ભાંગો હોય ૦,૪,૬ ની સત્તા ૧૦. બારમાના અંત સમયે કેટલા સંવેધ ભાંગા હોય? કયા? ઉ એક ભાંગો ૦,૪,૪ની સત્તા હોય છે.
મતાંતરે આઠમાના બીજા ભાગથી નવમાના પહેલા ભાગ સુધી કેટલા સંવેધ ભાંગા હોય? કયા? એક ભાંગો ૪,૫,૮ ની સત્તા હોય. નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી કેટલા ભાંગા હોય? કયા? એક ભાંગો ૪,૫,૬ ની સત્તા બારમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી કેટલા ભાંગા હોય? કયા? એક ભાંગો ૦,૫, ૬ની સત્તા હોય છે. ચઉ છસુ દુનિ સત્તસુ એને ચઉ ગુણિસુ વૈઅણિઅ ભંગા
ગોએ પણ ચઉ દો તિસુ એગઢસુ દુનિ ઈર્ષામિ ૪૬ ભાવાર્થ : ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે વેદનીય કર્મનાં ૪ ભાંગા હોય છે. ગોત્ર
કર્મના પહેલા ગુણસ્થાનકે પહેલા પાંચ ભાંગા હોય બીજા ગુણસ્થાનકે ૪ ભાંગા, ૩ થી પાંચ ગુણસ્થાનકે બે ભાંગા, ૬ થી ૧૩ ગુણસ્થાનકને વિષે એક એક માંગો તથા ચૌદમા ગુણસ્થાનકે ગોત્ર કર્મનાં બે ભાંગા હોય છે I૪૬l એક થી છ ગુણસ્થાનકને વિષે વેદનીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા હોય? કયા? ચાર ભાંગા હોય - ૧-અશાતા અશાતા-૨, ૨-અશાતા શાતા-૨, ૩શાતા અશાતા-૨૪-શાતા શાતા-૨
સાતથી તેર ગુણસ્થાનકને વિષે કેટલા સંવેધ ભાંગા હોય? કયા? ઉ
બે ભાંગા હોય - ૧-શાતા અશાતા-૨, ર-શાતા શાતા-૨
૧૪.