________________
કર્મગ્રંથ-૬
સત્તા હોય છે, બારમા ગુણસ્થાનકે ચારનો ઉદય, ૬ અને ૪ની સત્તા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્ર કર્મના સંવેધ ભાંગા કહયા પછી મોહનીયકર્મનાં સંવેધ ભાંગાઓને કહીશું II૪૫ll
૨
૧.
ઉ
૨.
ઉ
૩.
ઉ
૪.
જી
૫.
ઉ
૬.
ઉ
૭.
૯.
૮.
જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનાં સંવેધ ભાંગા વર્ણન જ્ઞાનાવરણીય અને અંતરાયના સંવેધ ભાંગા કેટલા હોય ? કયા ? બે ભાંગા ૧. ૫ નો બંધ, પનો ઉદય, પની સત્તા, ૨. અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા
આ બે સંવેધ ભાંગા કયા કયા ગુણઠાણે કેટલા કેટલા હોય ?
પહેલો ભાંગો ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય છે. બીજો ભાંગો ૧૧, ૧૨ બે ગુણસ્થાનકમાં હોય છે. ૧૩, ૧૪ બે ગુણસ્થાનકમાં સંવેધ ભાંગા હોય નહિ.
દર્શનાવરણીય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન
પહેલા બીજા ગુણસ્થાનકે સંવેધ ભાંગા કેટલા હોય ? કયા ? બે ભાંગા હોય ૧. ૯,૪,૯ (બંધ - ઉદય - સત્તા) ૨. ૯,૫,૯ (બંધ - ઉદય - સત્તા)
ત્રીજાથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી કેટલા સંવેધ ભાંગા હોય ? કયા ?
બે ભાંગા હોય ૧. ૬,૪,૯ ૨. ૬,૫,૯ હોય છે.
આઠમાના બીજા ભાગથી દશમા સુધી ઉપશમ શ્રેણી આશ્રયી કેટલા ભાંગા હોય ? કયા?
બે ભાંગા હોય ૧. ૪,૪,૯ ૨. ૪,૫,૯ હોય છે.
આઠમાના બીજાથી નવમાના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને કેટલા સંવેધ ભાંગા હોય ? કયા?
એક ભાંગો હોય. ૪,૪,૯, ની સત્તા હોય.
નવમાના બીજાથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપક જીવો આશ્રયી સંવેધ ભાંગા કેટલા હોય ?
એક ભાંગો હોય. ૪,૪,૬ ની સત્તા
અગ્યારમા ગુણસ્થાનકે સંવેધ ભાંગા કેટલા હોય ? કયા ?