________________
કર્મગ્રંથ-૬
ચૌદમા ગુણસ્થાનકે કેટલા સંવેધ ભાંગા હોય? ક્યા? ચાર ભાંગા હોય - ૧-૦ અશાતા ૨, ૨-૦ શાતા ર, ૩-૦ અશાતા અશાતા, ૪-૦ શાતા શાતા પહેલા ગુણસ્થાનકે ગોત્ર કર્મનાં સંવેધ ભાંગા કેટલા હોય? કયા? પાંચ ભાંગા - ૧. નીચ-નીચ-નીચ-૩, ૨. નીચ-નીચ-૨, ૩. નીચઉચ્ચ-૨, ૪. ઉચ્ચ-નીચ-૨, ૫. ઉચ્ચ-ઉચ્ચ-૨ બીજા ગુણસ્થાનકે ગોત્ર કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? ચાર ભાંગા ૧. નીચ-નીચ-૨, ૨. નીચ-ઉચ્ચ-૨, ૩. ઉચ્ચ-નીચ-૨, ૪. ઉચ્ચ-ઉચ્ચ-ર ત્રણથી પાંચ ગુણસ્થાનકમાં ગોત્ર કર્મનાં સંવેધ ભાંગા કેટલા હોય? કયા? બે ભાંગા ૧. ઉચ્ચ-નીચ-૨, ૨. ઉચ્ચ-ઉચ્ચ-૨ છટ્ટા થી દશમા ગુણસ્થાનક સુધી ગોત્ર કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? એક ભાંગો ૧. ઉચ્ચ-ઉચ્ચ-ર હોય. અગ્યારથી તેર ગુણસ્થાનકમાં ગોત્ર કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? એક ભાંગો ૧. ૦-ઉચ્ચ-ર હોય ચૌદમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમય સુધી ગોત્ર કર્મનાં સંવેધ ભાંગા કેટલા હોય? ક્યા? એક ભાંગો ૧-અબંધ-ઉચ્ચ ર હોય. ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે ગોત્ર કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? એક ભાંગો ૧. અબંધ-ઉચ્ચ-ઉચ્ચ-હોય. ગુણસ્થાનકને વિષે આયુષ્ય કર્મના ભાંગા વર્ણન અટ્ટાચ્છાહિગ વસા, સોલસ વીસ ચ બારસ છ દોસુ.
દો ચહેસુ તીસુ ઈર્ક મિચ્છાઈસુ આઉએ ભેગા ૪૭ ભાવાર્થ પહેલા ગુણસ્થાનકે આયુષ્યનાં ૨૮ ભાંગા, બીજા ગુણસ્થાનકે ર૬,