________________
૧૦ર
કર્મગ્રંથ-૬
૫૨.
૫૯૩.
૫૯૪.
ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪૪૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬ બંધોદય સત્તાભાંગા ૨૪X ૮x૨ = ૩૮૪ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૦, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૨૪ x ૧૦ = ૨૪૦, ઉદય સત્તાભાંગા ૧૦૮ ૪ = ૪૦ બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૦ x ૪ = ૯૬૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે અવૈકીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨, સત્તા-પ. બંધોદયભાંગા ૨૪x૨ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨*૫= ૧૦, બંધોદય સત્તાભાંગા ૨૪x૨ X૫ = ૨૪૦
ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા
કિટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬,
બંધોદયભાંગા ૨૪૪૧ = ૨૪,ઉદય સત્તાભાંગા ૧ X ૩ = ૩,
બંધોદય સત્તાભાંગા ૨૪X૧ X ૩ = ૭૨ ૫૯૯. ઓગણત્રીશના બંધ છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-પ. બંધોદયભાંગા ૨૪૪૯= ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૨૪X
૯૪૫ = ૧૦૮૦ ૫૯૭. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૮૯, સત્તા-પ. બંધોદયભાંગા ૨૪ x
૫૯૫.
ઉ