________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૦૩
૬૦૦.
૨૮૯ = ૬૯૩૬, ઉદયસત્તાભાંગા ૨૮૯૪૫ = ૧૪૪૫, બંધોદય
સત્તાભાંગા ૨૪ x ૨૮૯૪૫ = ૩૪૬૮૦ ૫૯૮. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪. બંધોદયભાંગા-૨૪ x
૨૮૯= ૬૯૩૬, ઉદય સત્તાભાંગા ૨૮૯૪૪ = ૧૧૫૬, બંધોદય
સત્તાભાંગા ૨૪ x ૨૮૯ X૪ = ૨૭૭૪૪ પ૯૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૬ x ૪ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૨૪ x ૬ x ૪ = ૫૭૬ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૨૪ x ૮x૨ = ૩૮૪ ૬૦૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૨૪ x ૮x૨ = ૩૮૪ ૬૦૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૬, સત્તા-૪, ૨, ૮૮, ૮૬, ૮૦,
બંધોદયભાંગા ૨૪x ૬ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૬ X૪ = ૨૪,
બંધોદય સત્તાભાંગા ૨૪ X ૬ X૪ = ૫૭૬ ૬૦૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
ઉ