________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૦૧
ઉ
૫૮૭.
૫૮૮.
૫૮૯.
બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૧૦, સત્તા-૫, બંધોયભાંગા ૨૪ x ૧૦ = ૨૪૦, ઉદય સત્તાભાંગા ૧૦ X ૫ = ૫૦, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૦ x ૫ = ૧૨૦૦ ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૧૪ x ૧ x ૩ = ૭ર ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૪, સત્તા-૪. ૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ર૪× ૪ = ૯૬, ઉદયસત્તાભાંગા ૪ x ૪ = ૧૬ બંધોદય સત્તાભાંગા ર૪ x ૪x ૪ = ૩૮૪ ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલો થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪x૨ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨ x ૫ = ૧૦. બંધોદય સત્તાભાંગા ર૪ X ૨ x ૫ = ૨૪૦ ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયવાયુના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧ X ૩ = ૭ર ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૨, ઉદય સત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૮ ૪૨ = ૩૮૪
પ૯૦.
પ૯૧.