________________
૧૦૦
કર્મગ્રંથ-૬
૫૮૧. ઉ
૫૮૨.
૫૮૩.
બંધોદયભાંગા-૯૨૧૬, ઉદય સત્તાભાંગા-૩૪૫૬, બંધોદય સત્તાભાંગા - ૨૭૬૪૮ અટ્ટાવીશના બંધે સઘળાય ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૩૫૪૪, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાગા-૨૮૩પર, ઉદયસત્તાભાંગા-૧૦૫૪૪, બંધોદય સત્તાભાંગા- ૮૪૩પર થાય છે. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૨૪ (વિકલેન્દ્રિયના), ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪૪૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯૪૫ = ૪૫ બંધોદય સત્તાભાંગા ૨૪૪૯૪૫ = ૧૦૮૦ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૫, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪X૫ = ૧૨૦, ઉદયસત્તાભાંગા ૫ x ૫ = રપ, બંધોદય સત્તાભાંગા ૨૪x ૫ ૪૫ = ૬૦૦
ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪૪૯= ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯*૫= ૪૫, બંધોદય સત્તાભાંગા ૨૪x ૯૪૫ = ૧૦૮૦ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪X ૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૨૪ X ૯X ૪ = ૮૬૪ ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ?
૫૮૪.
૫૮૫.
૫૮૬.