________________
८०
કર્મગ્રંથ-૬
પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચો તથા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય, ૩૦નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ પ્રાયોગ્ય હોય.
૩૮૨. આ જીવોને બંધભાંગા કુલ કેટલા હોય ?
ઉ ૧૩૯૧૭ હોય તે અનુક્રમે ૪. ૨૫, ૧૬, ૯૨૪૦ તથા ૪૬૩૨ = ૧૩૯૧૭ થાય છે.
૩૮૩. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય ?
ઉ પાંચ ઉદયસ્થાનો ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ ઉદયભાંગા ૨૯. ૨, ૫, ૫, ૧૧, ૬ = ૨૯ હોય છે.
૩૮૪. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ?
ઉ પાંચ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૩૮૫. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮,૮૬,૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ × ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૧૦, બંધોદયસત્તામાંગા ૪ × ૨ ૪ ૫ = ૪૦ ૩૮૬. આ જીવોને ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
૨ ૪ ૫ =
ઉ
૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૪ના ઉદયે ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૪ = ૧૬, ઉદયસત્તાભાંગા ૪ ૪ ૫ = ૨૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૪ ૪ ૫ =
૮૦.
ઉ
૩૮૭. આ જીવોને ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? વૈક્રીયવાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪ × ૧ = ૪, ઉદયસત્તામાંગા ૧ x ૩ = ૩, બંધોદયસત્તામાંગા ૪ × ૧ ૪ ૩ = ૧૨
*