________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૮૮. આ જીવોને વેવીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪. ૨૫ના ઉદયે ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૪ ૩ = ૧૨, ઉદયસત્તાભાંગા
૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૪ : ૩ ૪ ૪ = ૪૮. ૩૮૯. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪, ૨૫ના ઉદયે એવૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૪૪ ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪ x ૧ ૪ ૫ = :
૨૦.
૩૯૦. આ જીવોને વેવીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બધે બંધભાંગ ૪, ૨૫ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪ : ૧ =૪ ,
ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ =૩, બંધોદયસત્તાભાંગા ૪૪ ૧ ૪ ૩ = ૧૨ ૩૯૧. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪. રના ઉદયે ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૪ ૯ = ૩૬, ઉદયસત્તાભાંગા
૯ × ૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૪ ૮ ૯ : ૪ = ૧૪૪ ૩૯૨. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ન બંધ બંધભાંગા ૪, ૨૬ના ઉદયે અવૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪ x ૧ x ૫ =
૨૦ ૩૯૩. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪, ૨૬ના ઉદયે વૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો ૧,