________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૨૪ના ઉદયના
૨૫ના ઉદયના
૨૫ના ઉદયના
૨૬ના ઉદયા
૨૬ના ઉદયના
૪૬૦૮૦
૧૮૪૩૨
૨૩૦૪૦
૧૮૪૩૨
૨૩૦૪૦
કુલ સંવેધભાંગા
૧૫૨૦૬૪
થાય છે.
૩૭૯. આ જીવોને ત્રીશના બંધે બન્ને વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
પહેલા વિકલ્પના
૭૯૨
બીજા વિકલ્પના
૧૫૨૦૬૪
કુલ સંવેધભાંગા
૧૫૨૮૫૬
૩૮૦. આ જીવોને કુલ બધાય બંધસ્થાનોના સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૩ના બંધ
૨૫ના બંધે
૨૬ના બંધે
"
૨૯ના બંધે
૩૦ના બંધે
૧૩૨
૮૨૦
૫૨૮
૨૮૧૮૮૦
૧૫૨૮૫૬
re
કુલ સંવેધભાંગા
૪૩૬૨૧૬ થાય છે.
બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે
સંવેધભાંગાઓનું વર્ણન
૩૮૧. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય ? કોના પ્રાયોગ્ય હોય ? ક્યા ? પાંચ બંધસ્થાનો ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૬નું પર્યાપ્તા એકેન્દ્રિય