________________
८०
કર્મગ્રંથ-૬
= ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ ૪ ૧
૩૫ = ૧૨૦.
૩૪૨. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા
થાય?
ઉ ૨૬ના ઉદયના
૯૬
૧૨૦
હ
૨૬ના ઉદયના અવૈક્રીયના કુલ સંવેધભાંગા
૨૧૬
થાય છે.
૩૪૩. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૧ના ઉદયના
૧૨૦
૨૪ના ઉદયના
૨૪૦
૨૫ના ઉદયના
૨૧૬
૨૬ના ઉદયના
૨૧૬
કુલ સંવેધભાંગા
૭૯૨
થાય છે.
૩૪૪. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશઆદિ ઉદયે કુલ
સંવેધભાંગા કેટલા થાય ?
૨૫ના બંધ અપર્યાપ્ત મનુષ્યનો બંધભાંગો ૧, ઉદયસ્થાનો ૪. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ઉદયભાંગા ૧ + ૨ + ૨ + ૨ = ૭, દરેકમાં સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૭ = ૭, ઉદયસત્તાભાંગા ૭ x x = ૨૮, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૭ ૪ ૪ = ૨૮ થાય છે. ૩૪૫. આ જીવોને પચ્ચીશના બંધે બન્ને વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
પહેલા વિકલ્પના
૭૯૨
બીજા વિકલ્પના
૨૮
કુલ સંવેધભાંગા
૮૨૦
થાય છે.
૩૪૯. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?