________________
૭૯
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૩૭. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪. ૨૫ના ઉદયે ૧ ઉદયભાગો, સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૮ ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા
૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ ૪ ૪ = ૯૬. ૩૩૮. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૨૫ના ઉદયે અવૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ : ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ + ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ : ૧
* ૫ = ૧૨૦. ૩૩૯. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૫ના ઉદયના
૨૫ના ઉદયના અવૈકીય વાયુકાયના ૧૨૦ કુલ સંવેધભાંગા
૨૧૬ થાય છે. ૩૪છે. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા
થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪. ૨ના ઉદયે ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪ ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ *
૪ = ૯૬. ૩૪૧. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪. ર૬ના ઉદયે, અવૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૧