________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
હ
= ૮૦ થાય.
હ
૩૪૭. આ જીવોને છવ્વીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫= ૧૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ ૪ ૫ =
૮૧
૨૬ના બંધે એકેન્દ્રિયના બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪૧= ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧ ૪ ૫
૧૬૦ થાય.
૩૪૮. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૫ના ઉદયે ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ x ૪ = : ૪, બંધોદયસત્તામાંગા ૧૬ × ૧ × ૪ =
૬૪.
૩૪૯. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા
ઉ
હ
થાય ?
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૫ના ઉદયે, અવૈક્રીય વાયુકાયનો ઉદય ભાંગો-૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ × ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧૬૪
૧ ૪ ૫ = ૮૦.
૩૫૦. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા
થાય?
પહેલા વિકલ્પે પચ્ચીશના ઉદયના
બીજા વિકલ્પે પચ્ચીશના ઉદયના કુલ સંવેદભાંગા
૬૪
८०
૧૪૪
થાય છે.