________________
૭૬
ત્રીજા વિકલ્પના
કુલ
૧૨૫૦૫૮૦૮ સંવેધભાંગા
૩૨૩. આ જીવોને છ એ બંધસ્થાનના કુલ સંવેધભાંગા કેટલા થાય ?
હ
તે આ પ્રમાણે જાણવા
૨૩ના બંધે
૨૫ના બંધે
૨૬ના બંધે
૨૮ના બંધ
૨૯ના બંધ
૩૦ના બંધે
કુલ
૨૭૨
૧૦૬૫૬
૬૬૩૦૪
૪૨૬૨૪
૯૪૭૨
કર્મગ્રંથ-૬
૨૩૫૮૭૯૦૪
૧૨૫૦૫૮૦૮
૩૬૨૨૨૭૬૮ સંવેધભાંગા.
સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે સંવેધભાંગાઓનું વર્ણન
૩૨૪. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય ? કોના પ્રાયોગ્ય હોય ? ક્યા ? પાંચ બંધસ્થાનો ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય, પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. ૨૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચ, તથા મનુષ્ય પ્રાયોગ્ય. ૩૦નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, સન્ની તિર્યંચો પ્રાયોગ્ય હોય છે.
૩૨૫. આ જીવોને બંધભાંગા કેટલા હોય ? ક્યા ?
હું
૧૩૯૧૭ બંધભાંગા હોય, ૨૩ના ૪. ૨૫ ના ૨૫, ૨૬ના ૧૬, ૨૯ના ૯૨૪૦, ૩૦ના બંધનાં ૪૬૩૨ હોય છે.
૩૨૬. આ જીવોને ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય ? ક્યા ?