________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
ઉ
૭૭
ઉદયસ્થાન ૪. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ઉદયભાંગા ૭, ૨૧ નો ૧, ૨૪ ના
= ૭ થાય છે.
૨, ૨૫ ના ૨, અને ૨૬ ના ઉદયના ૨, ૩૨૭. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ? ક્યા ?
ઉ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
ઉ
૨૦.
૩૨૮. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪ ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગો ૧. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ ૪૫ = : ૫, બંધોદયસત્તાભાંગા ૪ × ૧ ૪ ૫ = ૩૨૯. આ જીવોને ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૪ ૪ ૨ x ૫ = ૪૦.
ઉ
ઉ
૩૩૦. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૫ના ઉદયે, ઉદયભાંગો ૧. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ ૪ ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ ૪, બંધોદયસત્તાભાંગા ૪ × ૧ ૪ ૪ = ૧૬.
૩૩૧. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે અવૈક્રીય વાયુકાય જીવોને
સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
× ૪
-
૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૫ના ઉદયે અવૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૧ = ૪, ઉદયસત્તામાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા
૪૧૪૫=
૨૦.
૩૩૨. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૬ના ઉદયે, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪.
ઉ