________________
-
૭૫
પ્રશ્નોત્તરી ભાગ-૫
- ૮ : ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૮૪ ૮ : ૨ = ૧૨૮. ૩૧૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બધે પચ્ચીશના ઉદયે નારીના | સંવેધભાંગા કેટલા થાય? ૧ ૩૦ના બંધ મનુષ્યના બંધભાંગા ૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદય ભાગો
૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ + ૧ = ૮, ઉદયસત્તાભાંગા
૧ ૪ ૧ = ૧, બંધોદયસત્તાભાંગા ૮ ૮ ૧ ૪ ૧ = ૮. ૩૧૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા
- કેટલા થાય? ઉ દેવતાના
૧૨૮ સંવેધભાંગા નારકીના
૮ સંવેધભાંગા
૧૩૯ સંવેધભાંગા થાય. ૩૨૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના ઉદયે દેવતા ૧૨૮ ૨૫ના ઉદયે નારકીના ૮ કુલ સંવેધભાંગા
૧૩૬ થાય. ૩૨૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયના
૧૩૬ સંવેધભાંગા ૨૫ના ઉદયના
૧૩૬ સંવેધભાંગા
ર૭૨ સંવેધભાંગા થાય. ૩૨૨. આ જીવોને ત્રણેયવિકલ્પના ત્રીશના બંધના સંવેધભાંગા કુલ કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના
૬૩૯૩૬ બીજા વિકલ્પના ૧૨૪૪૧૬૦૦