________________
૭૪
કર્મગ્રંથ-૬ ૩૧૩. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૬ના તિર્યંચના ૬૬૩૫૫૨૦
૨૬ના મનુષ્યના પ૩૦૮૪૧૬
કુલ સંવેધભાંગા ૧૧૯૪૩૯૩૬ થાય. ૩૧૪. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના ૪૧૪૭૨૦
૨૫ના ઉદયના ૮૨૯૪૪ રહ્ના ઉદયના ૧૧૯૪૩૯૩૬
કુલ સંવેધભાંગા ૧૨૪૪૧૬૦૦ થાય છે. ૩૧૫. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બંધે એકવીશના ઉદયે દેવતાના
સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધ મનુષ્યના બંધભાંગા ૮, ૨૧ના ઉદયે ઉદયભાંગ દેવતાના ૮, સત્તાસ્થાન ૨.૭, ૮૯, બંધોદયભાંગા ૮૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૮ ૦ ૮ ૮ ૨ = ૧૨૮. ૩૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના
જીવોને સંવેધભાંગા કેટલા હોય? ઉ ૩૦ના બંધે મનુષ્યના બંધભાંગા ૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા
૧ ૪ ૧ = ૧, બંધોદયસત્તાભાંગા ૮૪ ૧ ૪ ૧ = ૮. ૩૧૭. આ જીવોને ત્રીજા વિકલ્પથી ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે મનુષ્યના બંધભાંગા ૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ર. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮.૪ ૮= ૬૪, ઉદયસત્તાભાંગા
ઉ