________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૦૯. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે નારકના
સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના બંધ ભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થળ ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮૪૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ 1 ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪
૧ ૪ ૨ = ૯૨૧૬. ૩૧૦. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધભાંગા
કેટલા થાય? ઉ રપના ઉદયના દેવતાના ૭૩૭૨૮
૨૫ના ઉદયના નારકીના ૯૨૧૬
કુલ સંવેધભાંગા ૮૨૯૪૪ થાય છે. ૩૧૧. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યચના બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે તિર્યંચના -
ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, , બંધોદયભાંગા ૪૬૦૦ x ૨૮૮ = ૧૩ર૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૫ =
૬૬૩૫૫૨૦. ૩૧૨. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે મનુષ્યના
ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧પર, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪૪ = ૫૩૦૮૪૧૬.