________________
કર્મગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૮ : ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૮ ૪૨
= ૭૩૭૨૮. ૩૦૫. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો
ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૯૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮
* ૧ ૪ ૨ = ૨૧૬, ૩૦. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતા
નારકીના કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયે દેવતાના ૭૩૭૨૮ ૨૧ના ઉદયે નારકીના ૯૨૧૬ કુલ સંવેધભાંગા
૮૨૯૪૪ થાય. ૩૦૭. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૧ના તિર્યંચ મનુષ્યના ૩૩૧૭૭૬
૨૧ના દેવતા નારકીના ૮૨૯૪૪
કુલ સંવેધભાંગા ૪૧૪૭૨૦ થાય છે. ૩૦૮. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા
૮, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૯૦૮ ૮ : ૨ = ૭૩૭૨૮.