________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ : ઉ ૨૧ના ઉદયના ૧૭૨૮
ર૬ના ઉદયના ૬૨૨૦૮
કુલ સંધિભાંગા ૬૩૯૩૬ થાય છે. ૩૦૧. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૧નું તિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ » ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૮ ૪ ૫ = ૧૮૪૩૨૦.. ૩૦૨. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે એક્ટ્રીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધ તિર્યચના બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ x ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૮ : ૪ = ૧૪૭૪૫૬ ૩૦૩. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એવીશના ઉદયના કુલ
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના તિર્યંચના ૧૮૪૩૨૦
૨૧ના મનુષ્યના ૧૪૭૪૫૬
કુલ સંવેધભાંગા ૩૩૧૭૭૬ થાય. ૩૦૪. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે એકવીશના ઉદયે દેવતાના
સંવેધભાંગા કેટલા થાય? ઉં ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે દેવતાનાદિયભાંગા
૮, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮=૩૬૮૬૪,